તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાળા ગામે જાનૈયાઓ પર ઝેરી મધમાખીનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | સિહોર તાલુકાના થાળા ગામે આવેલ એક જાનમાં ડી.જે.ના તાલે જાનૈયા�અો નાચી રહ્યા હતા તે દરમ્યાન ઝેરી મધમાખીના ટોળાએ જાનૈયા�ઓ પર હુમલો કરતાં આ જાનૈયા�ઓને ટાણાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. થાળા ગામે બુધેલ ગામે રહેતા ચીથરભાઇ ગોવિંદભાઇ ડાભીના દીકરા હરદેવભાઇ થાળા ગામે રહેતા વિઠ્ઠલભાઇ નાનુભાઇ મકવાણાની દીકરી ચેતનાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાવવા આવેલ. દરમ્યાન જાનૈયા�ઓ નાચતા નાચતા માંડવે જઇ રહ્યા હતા ત્યારે એકાએક મોટી મધમાખીના સમૂહે 14 જેટલા જાનૈયાઓ પર � હુમલો કરતાં લગ્નમાં નાચતા જાનૈયા�ઓમાં નાસભાગ શરૂ થઇ જવા પામી હતી. તમામને સારવારઆપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો