તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાંથી દારૂ સાથે શખ્સને ઝડપી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ટાઉન પોલીસે બુધવારે સાંજે એક મકાનમાંથી 42 હજારના ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

વિરમગામ શહેરના આઈઓસી કોલોની વિસ્તાર પાસે આવેલાં ફ્લેટમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા બાતમી આધારીત રેડ કરી હતી. જ્યાં ફ્લેટની તલાસી લેતા ઓસરીના ભાગે ભોયરૂ મળી આવ્યું હતું. જેમાં 7 પેટીમા 84 નંગ બોટલ પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે ફ્લેટ માલિક પ્રવિણ અંબાલાલ જયસ્વાલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...