તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુળી પાસે બાઇક અડફેટે પદયાત્રીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી હાઇવે પર ચૈત્રી પુનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો ચાલીને ચોટીલા દર્શને જઇ રહ્યાછે. ત્યારે પાટડીનાં મહાદેવભાઇ ઠાકોર અને અન્ય માણસો સાથે પગપાળા જઇ રહ્યા હતા તે દરમિયાન મૂળી માર્કેટિંગ યાર્ડ પાસે કોઇ અજાણ્યા બાઇક ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે બાઇક ચલાવી અકસ્માત સર્જતા મહાદેવભાઇને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ વધારે ઇજા હોવાથી મહાદેવભાઇનું મોત નિપજતા મૂળી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી અજાણ્યા બાઇકચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...