મૂળી સ્વામિનારાયણ મંદિરે પદયાત્રાનું સ્વાગત કરાયુ 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી ભાસ્કર | ધ્રાંગધ્રા આવેલ સ્વામિનારાયણમંદિરે આગામી 11 માર્ચથી 15 માર્ચ સુધી દ્વિદશાબ્દિ મહોત્વનું આયોજન કરાયુ છે. ત્યારે મૂળી નરનારાયણ દેવને આમંત્રણ આપવા સો જેટલા હરીભક્તો અને સંતો પદયાત્રાનું આયોજન કર્યુ હતુ. જે અંર્તગત પુનમનાં દિવસે પદયાત્રા મૂળી પહોંચતા સ્વાગત કરાયુ હતુ.  આ પ્રસંગે મહાત્મા સ્વામી, વિનયપ્રકાશ સ્વામી, દર્શન સ્વામી, ઇશ્વરચરણદાસ સ્વામી સહિત મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...