તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી સ્વામિ. મંદિરના સંતની ગુણાનુવાદ સભા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળીના સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં સંતો રહી ભક્તિ કરે છે. ત્યારે આવી જ રીતે વર્ષો સુધી નરનારાયણદેવની પુજારી તરીકે સેવા બજાવી ચરાડવા મંદિરમાં મહંત પદે ફરજ નિભાવી ચુકેલા ત્યાગમુર્તિ સમાન જીષ્ણુચરણદાસજી ગુરૂ વિજ્ઞાનદાસજી પ્રભુમય જીવન પસાર કરતા હતા. વય મર્યાદાનાં કારણે તેઓ અક્ષરધામમાં જતા બુધવારે તેમની પાછળ ધુન અને ગુણાનુંવાદ સભાનું આયોજન કરાયુ હતુ.મંદિરનાં મહંત શ્યામ સુંદરદાસજીસ્વામી, સુરેન્દ્રનગરથી મહાત્માસ્વામી હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...