વાંકાનેરનો એક માત્ર બગીચો જાળવણીના અભાવે વેરાન વગડો બન્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરમાં રાજાશાહી વખતના બગીચાનું જતન કરવામા નગરપાલિકા નિષ્ફળ રહી છે. શહેરની જનતા માટે અને ખાસ કરીને બાળકો માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા કોઈ બાગ બગીચો, ક્રિડાંગણ કે રમતગમત માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ એક જ રાજાશાહી વખતનો બગીચો છે જેનુ પાલિકા દ્વારા યોગ્ય જતન ન થવાથી બગીચો વેરાન વગડા જેવો બની ગયો છે.

તસવીર: મુકેશ પંડ્યા

અન્ય સમાચારો પણ છે...