તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલને પ્લાસ્ટિક મુક્ત કરવા નગરપાલિકા તંત્રનું આહવાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા, બાંધકામ શાખા ચેરમેન કૌશિકભાઇ પડાળીયા અને સમગ્ર પાલિકાતંત્રએ શહેરીજનોને આહવાન કર્યું છે કે ગોંડલ નગરપાલિકા દ્વારા આશરે બે વર્ષ પહેલા જ શહેરને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા શરૂઆત કરવામાં આવી હતી જેને મહદ અંશે સફળતા પણ મળી હતી, જન જીવન માટે હાલ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક જોખમરૂપ બની ગયું છે જો શહેરીજનો તેનો સ્વેચ્છિક રૂપે જ ઉપયોગ બંધ કરે તો તે સમાજસેવા અને પર્યાવરણ સેવા જ ગણાશે અને આવા કાર્યથી આપણે આવનાર પેઢીને પણ સુંદર જીવન મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...