તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાહાટીનાનાં ગડુમાં 2 માર્ચેે કોંગ્રેસ સમિતી દ્વારા મિટીંગનું આયોજન કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માળિયા | માળિયા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માળિયા કોંગ્રેસ પરિવાર, તાલુકા કોંગ્રેસનાં કાર્યકર્તા, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધી તેમજ તાલુકા પંચાયતનાં સદસ્યો, જિલ્લા પંચાયતનાં સદસ્યો, ધારાસભ્યો, સરપંચોને જણાવવામાં આવ્યું છે કે, માળિયાનાં ગડુમાં પ્રદેશમાંથી આગેવાનો આવતા હોય તેના અનુસંધાને 02 માર્ચનાં 4 કલાકે મિટીંગ મળશે.જેમાં હાજર રહેવા માળિયા તાલુકા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ માલદે ભીખા પિઠીયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો