તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : આટકોટ રોડ ઉપર આવેલ કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ રામાણીની આગેવાની હેઠળ કોંગ્રેસની મહત્વની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, રાજકોટ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા, રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક, જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ છગનભાઈ વોરા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ હિંમતભાઈ મેર, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ છાયાણી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...