તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના શહેરના સાંજણનગર પરિવાર દ્વારા શહીદોને રૂ. 1.11 લાખ ની સહાય અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના શહેરમાં સાંજણનગર સોસાયટી પરિવાર દ્વારા પુલવામા થયેલ આતંકી હુમલામાં 40 થી વધુ શહીદ થયેલ વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી અને શહીદ પરિવારો માટે સાંજણનગર પરિવારના યુવાનો આગેવાનોએ સોસાયટીમાં રહેતા લોકોના ઘરે ઘરે જઇ ફંડ એકત્રિક કરી શહીદોના પરીવારની મદદ માટે રૂ. 1 લાખ 11 હજારની રકમ સહાઇ એકઠી કરી પેટીએમ દ્વારા શહીદ રીલીફ ફંડમાં મોકલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો