તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાણકબરડામાં સિંહ યુગલનાં ધામા, ગભરાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરના વન્યપ્રાણીઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં શિકારની શોધમાં આવવુ સામાન્ય બની ગયુ હોય તેમ સિંહ-દીપડાઓ આવી રઢીયાળ તેમજ ખેડૂતોના માલઢોરને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે કાણકબરડા ગામમાં ગુરૂવાર રાત્રીનાં વીજકાપ હોય અને સિંહ યુગલ આવી ચડતા ગ્રામજનોમાં ભયનો વાતાવરણ ફેલાયેલ છે. અંધારામાં સિંહ-સિંહણ નજરે પડતાં લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આમ વન્યપ્રાણીઓ અવાર નવાર વાડીમાં તેમજ ગામ સુધી આવી ચડતા લોકોમાં ભય ફેલાયેલ હતો. વનવિભાગ દ્વારા પાંજરે પુરવા લોકોની માંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...