તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીમાં કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનનું નિધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીમા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન બાબભાઇ મેરામભાઇ વાળા (ઉ.વ.70)નુ નિધન થતા સમાજમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. તેઓ એસટીમા નિષ્ઠાપુર્વક બજાવી હતી. આ ઉપરાંત તેમના પિતા મેરામભાઇ વાળાએ પણ ડેપ્યુટી કલેકટરના હોદાનુ સ્થાન મેળવી સમાજને ગૌરવ અપાવેલ. સુરજદેવળ તીર્થધામ ખાતે મ્યુઝિયમમા તેમનો ફોટો મુકી સમાજને સુશિક્ષિત થવાની રાહત બતાવી પ્રેરણા પુરી પાડેલ. તેઓ પુષ્પેન્દ્રભાઇ, શિવરાજભાઇના મોટાભાઇ તેમજ સંજયભાઇ, દીપભાઇ તથા રઘુભાઇ અને રવિભાઇના પિતાના નિધનથી મિત્ર વર્તુળમા શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો