તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ત્રણ સ્થળોએ યોજાયો કમલ જ્યોત કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાઇ છે તેનાથી લાભાર્થીઓને થયેલા ફાયદાઓ પ્રજા સમક્ષ લાવવા ભાજપ દ્વારા મંગળવારે શહેરના ત્રણ સ્થળોએ કમલ જ્યોત કાર્યક્રમ યોજાઇ ગયા જેમાં પ્રથમ કાર્યક્રમ એરપોર્ટ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયો તો બીજો કાર્યક્રમ ગાયત્રી મંદિર ચિત્રા ખાતે જીતુભાઇ વાઘાણી તેમજ ત્રીજો કાર્યક્રમ ઘોઘારોડ જી એમ ડી સી ની બાજુમાં મેયર મનહરભાઇ મોરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તસવીર શેખર ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો