તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની ઘટનાને લઇ કોડીનારમાં આવેદન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનાં સાયરા ગામે એક યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા નિપજાવવામાં આવી હતી અને મૃતક યુવતીનાં પિતા જયારે અપહરણની ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે નોંધી ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ ઘટનાને લઇ કોડીનાર ભીમ સેના દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. અને પિડીત પરિવારને પોલીસ બંદોબસ્ત મળે તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો યોગ્ય નહીં કરવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો