તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદની આદર્શ નિવાસી શાળાને મળશે 25 હજારનો પુરસ્કાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ખેલ મહાકુંભમાં યોજાતી જુદી જુદી તાલુકા કક્ષાની રમતોના માધ્યમથી શાળા અને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા માટે ગુજરાત સરકાર તરફથી તાલુકા, જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાને રોકડ પુરષ્કાર સ્વરૂપે અનુદાન આપવામાં આવે છે. જેમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળાના 70 જેટલા ખેલાડીઓએ ખો-ખો, એથ્લેટીક, યોગા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સતત ત્રીજા વર્ષે તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો