તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી માધ્યમિક શાળા કરૂણા અભિયાન હાથ ધરાયુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા ભાસ્કર | જુના જસાપર ગામની સરકારી માધ્યમિક શાળામાં કરૂણા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. એ.કે.અમીન, વિક્રમસિંહ તથા આચાર્ય શૈલેષભાઇ ઝીંઝુવાડીયાએ વિદ્યાર્થીઓને ઉતરાયણમાં પક્ષીઓની સંભાળ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.બાળકોએ વાવેલ વૃક્ષોનું નામકરણ વનવિભાગના અધિકારીના હસ્તે કરાયુ હતુ. પક્ષીઓને ચણ માટે તમામને પક્ષીઘર વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે સરપંચ જેસાભાઇ અલગોતર, શાળાપરીવાર, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો