તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળિયામાં યુવતીને ચીઠ્ઠી આપી ફોન કરવા દબાણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાયલાના ડોળીયાથી ભાડુકાના રસ્તેથી વાડીએ યુવતી જતી હતી. તે દરમિયાન તેની પાછળ બાઇક લઇને રસીકભાઇ ધીરુભાઇ શ્રીમાળી અને મેરુભાઇ નરશીભાઇ શ્રીમાળીએ યુવતીનું બાવડુ ઝાલીને ચીઠ્ઠી આપી નંબર ઉપર ફોન કરવાનું જણાવ્યુ હતુ. આથી હેબતાયેલી યુવતીએ ના પાડતા બન્ને યુવાનો નાસી છુટયા હતા. આ બાબતે યુવતીએ પરિવાજનોને જાણ કરતા આ બાબતે યુવતીના ભાઇ નરોત્તમભાઇ સણોથરા અને હર્ષદભાઇ યુવાનના ઘેર ધીરુભાઇ ઠાકરશીભાઇ અને કમાભાઇને બનાવ બાબતે વાત કરી સમજાવી રહયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા અશ્વિનભાઇ વાલાભાઇ શ્રીમાળી, મેરુભાઇ નરશીભાઇ અને રમેશભાઇ શંકરભાઇએ હુમલો કરતા ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો