તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતી પર છરી વડે હુમલો કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે રહેતા મીતલબેન લલીતભાઈ વાઢેર તેના મામાના દિકરા મહુવા ગાંધી વસાહતમાં રહેતા પરેશ પીઠાભાઈના ઘરે આવ્યા હતા. ત્યાં તેને વિનાકારણ પરેશએ તેણીનું ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હતો. પરંતુ તેમાં કારીન ફાવતા તેણીને છરીના ઘા મારતા હોસ્પીટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો