તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરના કળમ ગામે યુવતીએ ફીનાઇલ પીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાનાં કળમ ગામના કિરણબેન સંજયભાઈ મકવાણા નામની યુવતિએ ઘરકંકાસનાં કારણે ફીનાઇલ ગટગટાવતાં તાત્કાલિક લખતરથી ૧૦૮ કળમ ગામ ખાતે પહોંચી ગઇ હતી. 108ની ટીમે પ્રાથમિક સારવાર કર્યા બાદ. જ્યાંથી લખતર સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબ ડોકટર જીજ્ઞેશ મકવાણાએ તાત્કાલિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...