ગધેથડના ગાયત્રી આશ્રમે મહાગાયત્રી યજ્ઞ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાંક | ઉપલેટા તાલુકાના ગઘેથડ પાસે આવેલ વેણુ ડેમ-2ના પાસે આવેલ ગાયત્રી મંદિર દેશ-વિદેશના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. ઢાંકથી નજીક આવેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે તા.9ને ગુરુવારના રોજ વહેલી સવારથી મહાગાયત્રી યજ્ઞનું ગાયત્રી ઉપાસક લાલબાપુના સાંનિધ્યમાં યોજાયો હતો. આ તકે હજારો ભાવિકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...