મોરબીની વિસરાયેલી વિરાસત | મોરબીમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું સત્યનાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ.સ.1935માં મોરબીની પ્રજા ક્રિકેટ રમી શકે અને ઉગતા ખેલાડીઓને તાલીમ મળે તે હેતુથી મહારાજા લખધીરસિંહજીએ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા પેવેલિયન બનાવ્યું હતું. લીલાછમ ઘાસથી આચ્છાદિત અને ટફ વિકેટ ધરાવતા આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ કર્યું હતું. હાલમાં આ ગ્રાઉન્ડ તો છે પરંતુ કાંકરાથી છવાયેલું અને અત્યંત જર્જરિત પેવેલિયન છે. ત્યારે સરકાર દ્વારા મેદાનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે તો મોરબીમાંથી અનેક રમતવીરો મળી શકે તેમ છે. તસવીર : રોહન રાંકજા

અન્ય સમાચારો પણ છે...