તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા પોલીસ કર્મી 800 મીટર દોડમાં પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા WLR ભૂમિકાબેન ભુતે કરાઈ ખાતે યોજાયેલા ડી.જી.પી. કપ એથ્લેટિક ગેમ્સ અંતર્ગત ૮૦૦ મીટરની દૌડમાં પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. ૮૦૦ મીટર દૌડમાં પ્રથમ આવનાર ભૂમિકાબેનને સાથી કર્મચારીઓ તથા અધિકારીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો