આરૂણી વિદ્યાલય નાં તાલુકામાં પ્રથમ ત્રણ વિદ્યાલય ઝળક્યા

Muli News - the first three schools shine in the taluka of aruni vidyalaya 065012

DivyaBhaskar News Network

May 26, 2019, 06:50 AM IST
મૂળી |મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ આરૂણી વિદ્યાલય નાં ત્રણ વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ રહ્યા હતા. જેમાં પ્રથમ નંબરે 98.86 પીઆર સાથે મુનિયા રસિકભાઇ, દ્વિતિય 98.61 પીઆર સાથે ઝાલા હિરલબા તેમજ 98.18 પીઆર સાથે જયદિપ મકવાણા તૃતિય તાલુકામાં નંબર મેળવી શાળા તેમજ ગામનુ નામ રોશન કરતા આનંદની લાગણી ફેલાઇ છે.

X
Muli News - the first three schools shine in the taluka of aruni vidyalaya 065012

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી