ધ્રાંગધ્રાના બાવળી ગામે માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાના બાવળી ગામે બોરાણીયા પરીવાર દ્વારા ચામુંડા માતાજી, મેલડી માતાજી, સિંધોપી માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો હતો.જેમાં યજમાન નવીનભાઇ બોરાણીયાના હસ્તે આહુતી આપી સમ્પન્ન કરાવાયો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આ આયોજનને સફળ બનાવવા માતાજીના મંદિરના સેવકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...