તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનની રોયલ કે.કે.સ્કૂલના પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢની રોયલ કે.કે.સ્કુલના પ્રથમ વાર્ષિકોત્સવની તાજેતરમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોને ઉત્સાહ પુર્વક ભાગ લઇ 40થી વધુ કૃતિઓની રજૂઆત કરી હતી. આ પ્રસંગે શાળાના સંચાલક, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો