તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા શાળા નં.16માં વાર્ષિકોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નર્મદાબેન કેશવજી વોરા પ્રા.શાળા નં.16માં શાળાના પ્રગતિના 22 વર્ષ પૂર્ણ કરી 23માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શાળાનો વાર્ષિકોત્સવ-2019 ‘ફૂલડાંની ફોરમ-4’ કાર્યક્રમ તા.27/2ને બુધવારે સાંજે 6 કલાકે શાળામાં રાખેલ છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાની ધો.1 થી 8ની વિદ્યાર્થીની�ઓ પ્રસ્તુત કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો