તળાજા ITIમાં પ્રવેશફોર્મ ભરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો |તળાજા શહેરમાં આઇ.ટી.આઇમાં ઓગસ્ટ 2018-19ના પ્રવેશના એકથી પાંચ રાઉન્ડના અંતે વેલ્ડર ટ્રેડમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો તા.15-10-2019 સુધીમાં જરૂરી આધાર-પુરાવા સાથે આઇ.ટી.આઇ તળાજા ખાતે રૂબરૂ હાજર રહી ફોર્મ ભરી શકશે. વધુ માહિતિ માટે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...