તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજગઢ પાસે ચાલક કુદરતી હાજતે ગયો, 2 શખ્સ કાર લઇ છૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લીના મોડાસાથી મુળી માટે બે શખ્સો કાર ભાડે કરી હતી. ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર રાજગઢ પાસે ડ્રાઈવર કારમા ચાવી રાખીને કુદરતી હાજતે જવા ગયો હતો. આથી કારમાં રહેલા બે શખ્સોએ રૂ. 6 લાખની કાર લઈને ભાગી જતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

મોડાસાથી 2 શખ્સોએ વાહેદહુસેન સલીમહુસેન શેખની કારને મુળી જવા ભાડે રાખી હતી. રસ્તામાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર રાજગઢ પાસે વાહેદહુસેન કારમાં ચાવી રાખીને નીચે ઉતરીને કુદરતી હાજતે જવા ગયોને બન્ને શખ્સો કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે રાજગઢ પાસેથી રૂ. 6 લાખની કાર લઈને ભાગી ગયાની બે અજાણ્યા શખ્સો સામે એએસઆઈ જગદીશભાઈ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો