તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પરે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો| 24 ફેબ્રુઆરી

ગારીયાધારના નાની વાવડી રોડ પર આજે મોટર-સાઈકલ અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

ગારીયાધારના નાની વાવડી રોડ પર મોટર સાઈકલ અને ડમ્પર નં.જી.જે 04 એટી 9628 વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મોટર સાઈકલ સવાર લાઠી તાલુકાના શાખપુર ગામે રહેતા અનિલભાઈ વલ્લભભાઈ મીઠાપુરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંશે ગારીયાધાર પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો