તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર દંપતીને ઇન્ટ.મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના વાસ્તુશાસ્ત્રી ડો. ધર્મેન્દ્ર ગોહિલ, ડૉ શીતલ ગોહિલને તાજેતરમાં ઇન્દોર ખાતે આયોજિત જ્યોતિષશાસ્ત્ર સંમેલનમાં ઇન્ટ.મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

સંમેલનમાં નેપાળ, રશિયા, દુબઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, મોરેશિયસ દેશમાંથી 500થી વધારે વાસ્તુશાસ્ત્રી, જ્યોતિષાચાર્ય આવ્યા હતા. ડો. એસ એસ રાવત, અજય ભાબી, કેબિનેટ મંત્રી યોગેન્દ્ર મહંત સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

ઉપરોક્ત ડોક્ટર દંપતી એ સંમેલન વેળાએ વાસ્તુ અને જ્યોતિષ ની સેવાઓ આપી હતી, લોકોની કુંડળી નું નિવારણ તેમજ નકશા જોઈ વાસ્તુનું સમાધાન બતાવ્યું હતું આ દંપતી આ પહેલા પણ અનેકવાર અનેકવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...