ચોટીલામાં પંડિત દિનદયાળની પુણ્યતિથિએ સમર્પણ દિન ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા ભાસ્કર | ચોટીલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિતે સમર્પણ દિવસની ઉજવણી કરાઇ હ તી. જેના ભાગ રૂપે ભાજપના પ્રકાશભાઇ સોની સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સુરેશભાઇ દુઘરેજીયા, ચોટીલા ભાજપ પ્રમુખ વિરજીભાઇ પરાલીયા સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત
રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...