તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેલીકોમ પેન્શનરોની રાજકોટ યોજાશે અદાલત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર,અમરેલી અને રાજકોટ જિલ્લાના ટેલિકોમ રીજીયનના ડોટ અને બીએસએનએલના પેન્શનરોની પેન્શન અદાલત તા.28/6/19 ને શુક્રવારે કસ્તુરબા એક્ષચેન્જ બિલ્ડિંગ, રાજકોટ ખાતે યોજાશે. આ અંગે જે કોઇ પેન્શનરોને જે કાંઇ પ્રશ્નો હોય તેઓએ તા.21/6 સુધીમાં એકાઉન્ટ ઓફિસર (પેન્શન) સીસીએ અમદાવાદને ફેક્ષ નં. (079-25510697) ઉપર મોકલી આપવા પી.એન્ડ .ટી. એસો. અમદાવાદના આસિ.સેક્રેટરી જી.એમ. હળવદિયા દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...