ઊનામાં લગ્ન પ્રસંગે સીએએનાં સમર્થનમાં દંપતિએ બેનર લગાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીએએ અને એનઆરસીને લઇ અમુક જગ્યાએ વિરોધ થઇ રહયો છે. તો કયાંક સમર્થન મળી રહયું છે. ત્યારે જ ઊના શહેરમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં નવદંપતીએ સીએએ અને એનઆરસીને સમર્થન કરતું બેનર લઇ આ કાયદાઓને સમર્થન જાહેર કર્યુ હતું.} જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...