તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખો રૂપિયાના ખર્ચે ઉંડો ઉતાર્યો પણ ડેમ કોરો ધાકોર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર શહેરના પાંચટોબરા રોડ પર વલ્લભ ડેમ આવેલો છે ગત વર્ષે સુજલામ સુફલામ યોજના નિચે આ ડેમને ઊંડો ઉતારવા ના ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા લાખો રૂપિયાના ખર્ચે સરકાર તેમજ લોકભાગીદારીથી આ ડેમ ઉંડો ઉતારવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે ગત ચોમાસામાં વરસાદ ઓછો થતાં ડેમમાં પાણી જ ન આવ્યું જેથી હાલમાં વલ્લભ ડેમ કોરો ધાકોડ.જોવા મળી રહ્યો છે .તસવીર -શિલ્પેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...