તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણા તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંગઠનની રચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | પાલિતાણા તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંગઠનની રચના કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે સનરાઈઝ સ્કૂલ પાલિતાણાના ટ્રસ્ટી સંજયભાઈ શેઠ, ઉપપ્રમુખ તરીકે જીવન જ્યોત વિદ્યામંદિર ઠાડચના ટ્રસ્ટી નિખિલભાઈ રાજયગુરૂ તથા મંત્રી તરીકે આદર્શ વિદ્યાલય માનવડના ટ્રસ્ટી યોગીરાજ માંદડીયા તથ સહમંત્રી તરીકે સંસ્કાર ભરતી વિદ્યાલયના ટ્રસ્ટી કુલદિપ દવે તથા અજાનચી તરીકે જ્ઞાનદિપ વિદ્યાલયના ટ્રસ્ટી કપિલ બોદરાની નિમણુંક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો