તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ રોટરી ક્લબ દ્વારા ઠંડા પાણીના પરબનુ લોકાર્પણ કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | હળવદ રોટરી ક્લબ દ્વારા લાયોનેશ કિલ્સ સર્કલ મુબળના સહયોગથી શહેરના લોકોને ઉનાળામાં ઠંડાપાણીની સુવિધા મળે માટે આયોજન કરાયુ હતું. જેમાં શહેરમાં સરા ચોકડી પાસે આવેલ સિનિયર સિટીઝન પાર્કમાં પરબ બનાવાઇ છે. જેના લોકાર્પણ પ્રસંગે લાયોનેસ ક્લબ મુંબઇ ,રોટરી ક્લબ હળવદ,ઇનરવીલ ક્લબ હળવદ, રોક્ટરેક્ટ ક્લબ, આર.સી.સીક્લના સભ્યો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...