તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાવી બાઇકમાં રહી ગઇને ઉપડી ગયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડામાં બાઇકમાં ચાવી રહી જતાં તે તક નો લાભ લઇ તસ્કર બાઇકની ચોરી કરી ગયો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરનાં લીમધ્રા ગામનાં હરસુખભાઇ બીજલભાઇ મિયાત્રાએ મેંદરડાનાં સામાકાંઠે પોતાનું બાઇક નં.જીજે-11-ક્યુ-7441 રાખેલ અને તેમાં ચાવી ભુલથી રહી જતાં મેંદરડાનાં અમીન અલી સીરવાણ નામનો શખ્સ આ તકનો લાભ લઇ બાઇકની ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો