મૂળી તાલુકાના ગઢડા ગામના સદ્્ગત્્ના ચક્ષુઓનું દાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળીનાં ગઢડા ગામે રહેતા ગોપાલભાઇ નરશીભાઇ સોરમિયાના માતા કમુબેન સોરમીયાનું સોમવારે મૃત્યુ થતા પરીવારે તેમના ચક્ષુ અન્યને મળે તે માટે સ્થાનિક અગ્રણીઓનાં સહકાર અને સમજાવટ દાન કરી લોકોને નવી રાહચીંધી પ્રેરણા આપી હતી. જે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલનાં બ્રિજેશભાઇ અને મયુર ભાઇ દ્વારા સ્વિકારવામાં આવ્યુ હતું.આ પ્રસંગે હોસ્પિટલનાં ડોક્ટર ચિંતન પટેલ, ઓમદેવસિંહ ઝાલા ગઢડાનાં સરપંચ દેવાભાઇ સોરમીયા સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...