તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં બે PSIની આંતરિક બદલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લા પોલિસે મોરબી તાલુકા પીએસઆઇની વાંકાનેર તાલુકા પોલીસ મથક જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇની મોરબી તાલુકા મથકમાં બદલી કરી હતી. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આજે બે પીએસઆઈની બદલીનાં ઓર્ડર પર મંજૂરીની મહોર મારી હતી.આ બદલીમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ એ ગોહિલની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી આર ગઢવીની મોરબી તાલુકા પોલીસ મથકમાં બદલીનાં ઓર્ડર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...