તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીમાલીયા મોલ પાસે કાર ભડભડ સળગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_શહેરના જ્વેલર્સ સર્કલથી પાણીની ટાંકી કાળીયાબીડ જવાના રસ્તા વચ્ચે આવેલા હીમાલીયા મોલ પાસે શનિવારે સાંજે મારુતી વેન નંબર જી.જે.01.કે.એ-5598 અચાનક ભડભડ સળગવા લાગતા આ અંગે અભીષેક ભાઇ નામના વ્યક્તિએ ફાયર બીગ્રેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારમા લાગેલી આગને પાણી છાંટી બુજાવી હતી. કારના માલીક સિહોરના અસલમભાઇ ઇબ્રાહીમભાઇ હોવાનું ફાયર બીગ્રેડને જાણવા મળેલ છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો