તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું અાયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલામા ઝીંઝુડા ગેઈટ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ ગૌતમ સાવજ દ્વારા પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાના પ્રચાર અને પ્રસાર અભિયાનના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા શહેરમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવી લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો