તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકે બાળકોને બ્રહ્માંડ અંગેની માહિતી આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | યુનિવર્સિટી ઓફ કેલીફોનિયામાં બ્રેક થ્રુ લીસન પ્રોજેક્ટમાં કામ કરતા ભારતનાં વૈજ્ઞાનિક ડૉ.વિશાલ ગજ્જરએ બોટાદની મનમંદિર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. પરગ્રહ પર માનવ અસ્તિત્વની શોધ કરતા ડૉ.વિશાલ ગજ્જરે બાળકોને પ્રેઝન્ટેશન દ્વારા બ્રહ્માંડની સફર કરાવી હતી. સાથો સાથ બ્રહ્માંડનાં રહસ્યો ઉજાગર કરી બાળકોને માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...