સબપોસ્ટ ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના સબપોસ્ટ ઓફિસમાં કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરવાના બદઇરાદે દિવસે અથવા રાત્રીના સમયે આ પોસ્ટ ઓફિસની બારીના સળીયા કાઢી બારી વાટે ઓફિસની અંદર પ્રવેશ કરી, ઓફિસમાં ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી. અને તિજોરીને આડી પાડીને તોડવાની કોશીષ કરી નાશી છૂટયા હતા. આ અંગે પોસ્ટલ આસિસ્ટન્ટ હરિશભાઇ દયાશંકર થાનકીએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...