તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ ખાતે રાજ અાશ્રમ શાળાના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મેંદરડામાં તારીખ 16 માર્ચના નિ : શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

મેંદરડા | મેંદરડા ખાતે નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ મિશન આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આગામી 16 માર્ચ અને સોમવારે નથવાણી કોમ્યુનિટી હોલ ખાતે સવારે 8.30 થી 12 વાગ્યે સુધી નિ : શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું અાયોજન કરાયું છે. ત્યારે આ સાથે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 7 થી 11 સુધી અાંખને લગતી સારવાર આપશે. જેની ઉપરોકત સમયમાં નોંધણી કરાવવાંની રહશે.આ સાથે કેમ્પમાં આવનાર દર્દીએ અચુક આધારકાર્ડ ઝેરોૅક્ષ લાવવાની રહશે તેમ સુરેશભાઇ જણાવ્યું છે.

કાજલી | પ્રભાસ પાટણ ખાતે રાજ આશ્રમ શાળાના નવા બનેલા િબલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ અરજણભાઇ ભજગોતર, નારાયણ બાપુ,પ્રભુદાસ બાપુ, સાંસદ ચુડાસમા ,જિલ્લા પ્રમુખ ઝેવરીભાઇ ઠકરાર,પુર્વ મંત્રી જસાભાઇ બારડ,રાજશીભાઇ ઝોટવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ,સહિત મોટી સંખ્યામાં મહેમાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો