તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી નગરપાલિકાનાં બજેટ બોર્ડની બેઠક જાહેરમાં યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી પાલિકાનું બજેટ બોર્ડ આજે પ્રમુખ શિરાજ વાજાએ જાહેરમાં બોલાવ્યું હતું. જેમાં કોંગ્રેસના ૧૫ સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે ખુદ શાસક કોંગ્રેસનાં જ ઉપપ્રમુખ નિતીન હદવાણી સહિત ૩ સભ્યોએ બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બોર્ડમાં ભાજપના ૪ સભ્યોએ પણ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ૨ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અગાઉ શાસક કોંગ્રેસનાં પ્રમુખે ઉપપ્રમુખ સામે ભાજપ તરફી હોવાનો આક્ષેપ કરી બોર્ડ બોલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો