તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુસ્તક પરબ ટીમ દ્વારા સફરનામું કાર્યક્રમનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી | સોશિયલ મીડિયા સતત એક્ટિવ રહેતા યુવાનૉ અને બાળકો પુસ્તક તરફ કે સાહિત્ય વાંચન તરફ વાળવા મોરબીની પુસ્તક પરબની ટીમે બીડું ઝડપ્યું હતું અને બે વર્ષ પહેલાં સરદાર બાગમાં ખુલ્લા આકાશની નીચે 100 પુસ્તકોથી શરૂ થયેલા પુસ્તક પરબમાં 2500 થી વધુ પુસ્તકોનો ખજાનો છે અને 1 હજારથી વધુ વાચકોમાં 70 ટકા યુવાનો છે.ત્યારે યુવાનોમાં વાંચનરસ કેળવાય તે માટે અભૂતપૂર્વ જાગૃતિ લાવનાર પુસ્તક પરબના બે વર્ષની સફર નિમિતે આગામી 25મી સફરનામું હેઠળ સાહિત્યક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો