તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોજપરા ગામના બસ સ્ટેન્ડમાંથી વૃદ્ધની લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભોજપરા ગામ બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા વૃદ્ધ ની લાશ મળી આવતા તાલુકા પોલીસના જમાદાર પી.કે.શૈનીએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા વૃદ્ધની લાશને સરકારી દવાખાને લાવવામાં આવી હતી. પીએમમાં વૃદ્ધનું અવસ્થાના કારણે કુદરતી મોત થયાનું બહાર આવ્યું હતું. વૃદ્ધની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો