તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી ઉજવાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ભગવત મંડળ ગોંડલ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ગોંડલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના રોજ, સ્વામિ વિવેકાનંદજી ચોક ખાતે એમની પ્રતિમા ને શ્રદ્ધાપૂર્ણ યાદ તેમજ કૃતજ્ઞતા સાથે હૃદયપૂર્ણ સાદર પુષ્પાંજલી અર્પવામાં આવી હતી આ તકે મેન.ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) તેમજ ડિરેક્ટરશ્રીઓ ક્રિષ્નભાઈ ધડુક, કલ્પેશભાઈ ચનીયારા, ધવલભાઈ, પરાક્રમસિંહ (આચાર્યશ્રી)ભયલુભા, વિરેન્દ્રસિંહ તેમજ મિત્રો સંસ્થાના સદસ્યો હજાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો