તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજામાં ચંદ બરદાઇજી ની જન્મ જ્યંતિ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ¿ 28 સપ્ટેમ્બર

સમગ્ર હિન્દુ સમાજનાં ગૌરવ સમાન શસ્ત્ર અને શાસ્ત્ર નાં જાણકાર મહાકવિ શ્રી ચંદ બરદાઇજી ની 870 મી જન્મ જયન્તી નિમિતે તા.30-9-19 ને સોમવારે ભીડભંજન મહાદેવ મંદિર સામે થી સાંજનાં 5 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમજ રાત્રીનાં 9 કલાકે સંતવાણી - ડાયરો યોજાશે. જેમાં દરેક ભાવિકોને પધારવા અખિલ વહિવંચા ભાવનગર યુવા બારોટ સમાજ દ્રારા જાહેર નિમંત્ર પાઠવાએલ છે.

અન્ય સમાચારો પણ છે...