તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂના કેસનો ફરાર આરોપી જબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો |25 ફેબ્રુઆરી

વલભીપુર ટાઉનમાં ટ્રકની કેબીનમા રાખેલ વિદેશી દારુની બોટલ નંગ 259 વલભીપુર પોલીસે ઝડપી પાડેલ.તે વખતે આરોપી હરપાલસીંહ ગજુભા ગોહિલ નાસી ગયેલ જેને આજે વલભીપુર પીએસઆઇ ટીએસ રીજવીએ ગંગાજળીયા તળાવ ટાંકી પાસેથી ઝડપી લીધો હતો. ઉપરોક્ત શખ્સ દારૂ લઇ આવતો હતો તે વખતે પોલીસને જોઇ જતાં તે વાહન મૂકી નાસી છૂટ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો